સામાન્ય જ્ઞાન એપ્લીકેશનની મદદથી આપ ધોરણ ૬ થી ૮ ના બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકો છો. આ એપ્લીકેશન ઓફ લાઈન ચાલશે અને ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે નહિ. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન ધોરણ ૬,૭,૮ માટે એપ્લીકેશન જેમાં આપ ઓ.એમ.આર. પધ્ધતિથી આપ બાળકોનું મૂલ્યાંકન કરી શકો છો. તેમજ બાળકોને પ્રશ્નો અંતર્ગત એક ઈમેજ તથા પ્રશ્ન અંતર્ગત ટૂંકી સામાન્ય સમજ પણ આપવામાં આવી છે.